આધાર ડાયસ નંબરની સૂચનાઓ

  • Student U-Dise Number વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • ખાસ નોંધ:- જે બાળકનું નામ, વાલીનું નામ, અટક કે જન્મ તારીખમાં ભુલ હોય તો શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી જે તે બ્લોકના બ્લોક MIS પાસે સુધારો કરાવવાનો રહેશે. ત્યાર બાદ ૨૪ કલાક પછી ફોર્મ ભરવાનું રહેશે.
  • આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે.સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
  • નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.