Important Instruction
- તારીખ 6 અને 7 જૂન 2024 ના રોજ બોલાવવામાં આવેલા વિદ્યાર્થીઓ Waitlist યાદીમાં છે. એ વિદ્યાર્થીઓને વેબસાઈટ પર અપડેટ કરેલ ખાલી શાળાઓની યાદી તપાસવાની વિનંતી કરવામાં આવે છે. જે શાળામાં જગ્યા ખાલી હશે તે શાળામાંજ વિદ્યાર્થીને એડમિશન મળશે.
- આદર્શ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ બાબતે માર્ગદર્શક સૂચનાઓ
- ANS 2024 પરિણામ અંગેની જાહેરાત
- ANS 2024 Exam Answer Key
- આદર્શ નિવાસી શાળાઓની ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષાની જાહેરાત
- પરીક્ષાનં ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ
- પરીક્ષા કેંદ્રની પસંદગીના જીલ્લા અને તાલુકાની યાદી
- અનુસુચિત જનજાતિની આદર્શ નિવાસી શાળાઓની જિલ્લાવાર યાદી
- પ્રાયોજના કચેરીઓ, મદદનીશ કમીશનરની કચેરીઓ, આશ્રમ શાળા કચેરીઓની યાદી
- આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓની યાદી
- Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ